fbpx
Friday, November 22, 2024

આ ફિલ્મમાં મારો રોલ એક ગાંડાનો છે. તેમાં સારામાં સારી એકિટંગ કરવા મારે શું કરું?

છગન : યાર, મને લાગતું હતું કે
આ દુનિયામાં હું જ મૂર્ખ છું.
મગન : કેમ શું થયું?
છગન : કાલે મેં મારી પત્નીને
કાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.
મગન : તો શું થયું?
છગન : આજે કાશ્મીરથી ફોન આવ્યો કે
તેણે સફરજન ખરીદી લીધાં છે.
😅😝😂😜😅😝😂😜

છગન : ડિરેકટર સાહેબ,
આ ફિલ્મમાં મારો રોલ એક ગાંડાનો છે.
તેમાં સારામાં સારી એકિટંગ કરવા મારે શું કરું?
ડિરેકટર : કંઈ નહીં.
તે માટે તારે કંઈ કરવાની જરૂર નથી.
તું બિલકુલ એવો જ છે જેવો તને રોલ મળ્યો છે.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles