પહેલો મિત્ર : તને ખબર છે
મેં પેલી છોકરી માટે સિગરેટ પીવાનું છોડી દીધું,
બારમાં જવાનું છોડી દીધું,
જુગાર રમવાનું પણ છોડી દીધું.
બીજો મિત્ર : તો પછી
તું તે છોકરી સાથે લગ્ન કેમ નથી કરતો?
પહેલો મિત્ર : અરે યાર આટલો સુધરી ગયો છું,
હવે વિચારું છું બીજી છોકરી જ પટાવી લઉં.
😅😝😂😜😅😝😂😜
પત્ની : મને એવી શંકા છે કે
મારા પતિ પોતાની
નવી સેક્રેટરીને પ્રેમ કરી રહ્યા છે.
નોકરાણી : હું નથી માનતી.
તમે મને બળાવવા
આવી વાતો કરી રહ્યા છો.
😅😝😂😜😅😝😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)