fbpx
Monday, October 7, 2024

પતિ : ‘હા, એ બધા યોગ્ય હશે એટલે તો બિચારા તારી ચૂંગલમાંથી છટકી ગયા’… 😅😝😂😜😂😜

પતિ (પત્નીને) : હું,
તારાથી એટલો તંગ આવી ગયો છું કે
રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે,
ઈશ્વર મને તારી પાસે બોલાવી લે!
પત્ની : હે ભગવાન,
પહેલાં મને તારી પાસે બોલાવી લે.
પતિ : પ્રભો! તું મારી પત્નીની અરજ સૂણ!
હું મારી અરજી પાછી ખેંચી લઉ છું,
લેડીઝ ફર્સ્ટ.
😅😝😂😜😂😜

પત્ની (માથું ફૂટતી) : ‘મારાં તે કેવાં કમભાગ્ય કે
તમારા જેવો પતિ મને મળ્યો!
મને તો તમારા કરતાં વધુ યોગ્ય વર મળતા હતા.’

પતિ : ‘હા, એ બધા યોગ્ય હશે એટલે તો બિચારા
તારી ચૂંગલમાંથી છટકી ગયા’
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles