fbpx
Monday, October 7, 2024

શું તમે તેને સ્ટેશન લેવા ગયા હતા?…

ડોક્ટર : શું તકલીફ છે?
દર્દી : હું કેમ કહું? તમે શોધો મને કઈ બીમારી છે.
તમે ડોક્ટર છો કે હું?
ડોક્ટર (નર્સને) : આને ઓપરેશન થિયેટરમાં
લઈ જાઓ અને જમણુ ફેફસુ અને
કિડની બંને બહાર કાઢી લો. તે બંને સડેલા છે.
દર્દી (ગભરાઈને) : શું તમે પાગલ છો?
મને પગમાં દુ:ખાવો છે.
ડોક્ટર : શાંતિથી બેસ, ડોક્ટર તું છે કે હું.
😅😝😂😜😅😝😂😜

શંકાની પણ હદ હોય છે મિત્રો.
પપ્પુ ઓફિસેથી આવ્યો હતો અને
એજ સમયે તેની પાડોશણ પિયરથી આવી.
બંનેને સાથે એપાર્ટમેન્ટની સીડીઓ ચડતા
જોઈ પત્નીએ પૂછ્યું –
શું તમે તેને સ્ટેશન લેવા ગયા હતા?
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles