એક છોકરીનો ફોન ટોયલેટમાં પડી ગયો.
ટોઇલેટમાંથી જીની બહાર આવ્યો,
અને છોકરીને સોનાનો ફોન આપ્યો,
અને કહ્યું, લે તારો ફોન.
છોકરી : આ સોનાનો ફોન મારો નથી.
જીની : અરે ગાંડી રડાવશે કે શું?
આને ધોઈને જો આ તારો એ જ ફોન છે,
જે અંદર પડ્યો હતો.
😅😝😂😜😂😜
છોકરી : ભાઈ,
પ્લીઝ મને કોઈ સ્ટાઇલિશ સાડી બતાવો.
દુકાનદાર : લો મેડમ, આ બનારસી સાડી છે.
છોકરી : આની કિંમત કેટલી છે?
દુકાનદાર : 2 હજાર રૂપિયા.
છોકરી : ભાઈ, સમજીને કિંમત લગાવો ને,
હું દર વખતે તમારી દુકાનમાંથી જ લઈ જઉં છું.
દુકાનદાર : થોડી દયા કરો મેડમ,
આ દુકાન ગયા અઠવાડિયે જ નવી ખોલી છે.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)