fbpx
Monday, October 7, 2024

English-હિન્દીમાં કોમેન્ટ્રીમાં ફીફા વર્લ્ડકપ જીઓ સિનેમા પર ફ્રીમાં જોઈ શકાશે..

રિલાયન્સ જીયો દ્વારા હવે તેની વાયાકોમ-18 દ્વારા જીઓ સિનેમા એપ પર ફિફા વર્લ્ડકપ ફુટબોલના ચાહકોને ફ્રીમાં જોવાની તક આપશે. ગત વર્ષે જ આ કરાર ફીફા સાથે કરી લેવામાં આવ્યા છે. તા.18 નવેમ્બરમાં કટારમાં ફૂટબોલ સ્પર્ધા શરુ થનાર છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles