જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?
તો તેનો અર્થ એ નથી કે
તેણે સાંભળ્યું નથી.
પણ તે તમને તમારા શબ્દો બદલવાની
એક તક આપી રહી હોય છે.
જો તમે બદલો તો ઠીક છે
નહીં તો તમારું આવી બનશે.
😅😝😂😜
પતિએ પોતાની
જાડી પત્નીને અડધી રાત્રે જગાડીને કહ્યું,
ધીમે ધીમે મરવું યોગ્ય છે કે
તરત જ મરી જવું યોગ્ય?
પત્ની : તરત જ મરી જવું સારું.
પતિ : તો પછી
તારો બીજો પગ પણ મારા પર મૂકી દે
અને મારી વાર્તા પૂરી કર.
😅😝😂😜