fbpx
Sunday, November 24, 2024

પછી એજ રાત્રે સપનું આવ્યું કે, એકે મને પકડી રાખ્યો હતો, અને બીજી…

મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.
એક મારી સાથે ઝગડશે તો
બીજી બચાવશે.
પછી એજ રાત્રે સપનું આવ્યું કે,
એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી ધોલાઈ કરી રહી હતી.
કસમથી મેં આજીવન
લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું છે.
😅😝😂😜

છાશ, લીંબુ પાણી, ફુદીનો,
કેરીનો જુયસ, દહીં, લસ્સી અને આઇસક્રીમ

આ બધું તો અંધવિશ્વાસ છે.

સાચી ઠંડક તો બૈરી શાંત રહે એમાં જ મળે છે.

આવું પરણેલાની મીટીંગમાં સાંભળ્યું.
😅😝😂😜

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles