fbpx
Monday, October 7, 2024

પત્ની તુલસી આરોગ્ય માટે સારી હોય છે…. પતિ એક કામ કર…

પત્નીઃ ચા બનાવુ ?
પતિઃ હા.
પત્નીઃ આદુવાળી?
પતિઃ હા.
પત્નીઃ ફૂદીનો નાખુ?
પતિઃ હા.
પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….
પતિઃ એક કામ કર રાઈ અને
જીરુનો વઘાર પણ કરી દે.

નવા નવા લગ્ન થયા…
પતિ સવારે પોતાની પત્ની ઉપર
પાણી નાખી દે છે…
પત્ની (ઉંઘમાંથી ઉઠીને
ગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ…?
પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ,
જમાઈજી, મારી દીકરી ફૂલની કળી છે,
તેને મુરઝાવા ના દેતા, એટલા માટે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles