fbpx
Sunday, November 24, 2024

પતિ : અરે મેં કહ્યું ના ગણ😅😝😂😜😅😝😂😜

પત્ની પોતાના હનીમૂન પર પતિને : સાંભળો છો?

પતિ : શું થયું?

પત્ની : કંઈક એવું કરો કે પરસેવો આવી જાય.

પતિ ઉઠ્યો અને પંખો બંધ કરીને ઊંઘી ગયો.
😅😝😂😜

પત્ની પાણીપુરી ખાઈ રહી હતી,
20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,
બીજી 10 ખાઈ લઉં?
પતિ : નાગણ ખાઈ લે.
પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું,
નાગણ કોને બોલ્યા?
પતિ : અરે મેં કહ્યું ના ગણ,
ખાઈ લે જેટલી ખાવી હોય એટલી.
😅😝😂😜

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles