fbpx
Friday, November 22, 2024

ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા નાલાયકો તમારી હાઈ માં અમારા…

વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’

બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા
છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો :

‘હાય પરેશ…!!

ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા

નાલાયકો તમારી હાઈ માં અમારા

ધોતિયાં ભીના થઈ ગયા…

ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા…

ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી,

એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો… તો,

બાકીના બે ગાંડા બોલ્યા : આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles