fbpx
Monday, October 7, 2024

પતિ અરે નહી યાર એનો હાથ છોડતા જ…

પતિ પત્નીનો હાથ પકડીને
બજારમં ફરતા હતા

ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા
વર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફ
તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો

પતિ- અરે નહી યાર એનો હાથ છોડતા
જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે એટલે
જ પકડીને રાખ્યું છે….

ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી
અને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું

ટીચર – હવે તમને આનાથી શું શીખયું ?

છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles