fbpx
Saturday, November 23, 2024

છગન અરે કંઇ નહીં તેની ફોટો ફેસબુક ના બદલે OLX પર અપલોડ થઇ ગઇ… અને હદ તો ત્યારે થઇ જ્યારે…

મગન : અરે કાલે તારી પત્ની
જોર જોરથી કેમ બૂમો પાડતી હતી?…
અવાજ છેક મારા ઘર સુધી આવતો હતો!!
છગન : અરે કંઇ નહીં તેની ફોટો ફેસબુક
ના બદલે OLX પર અપલોડ થઇ ગઇ…
અને હદ તો ત્યારે થઇ જ્યારે
એક છોકરાએ કહ્યું કે
આ 1960નું કબાટ કોણે અપલોડ કર્યું!!

પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું?
પપ્પા : બલિદાન
પુત્ર : અને લગ્ન એટલે?
પપ્પા : આત્મ બલિદાન!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles