પતિ : તારા બાપની દાઝ્યા પર
ડામ દેવાની આદતી ગઇ નથી!!
પત્ની : હવે શું થયું?
પતિ : આજે ફરીથી તેમણે મને પૂછ્યું કે
મારી છોકરી જોડે લગ્ન કરીને તમે
ખુશ તો છો ને??
શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??
.
.
.
તો
.
.
આટલું ધ્યાનથી ના વાંચો…
કોઇની પણ નથી માનતી…