દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતા
પહેલો મિત્ર : ભાઇ,
બુલેટ લઇને લડ્ડાક જઇએ.
બીજો મિત્ર : હા યાર,
ચલ જઇએ.
ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તો
સાયકલ પણ નથી?
પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કે
તું દારૂ પી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!
અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું??
.
.
.
ક્યારેક ક્યારેક…
તેવી છોકરી જોડે પણ તમારા લગ્ન થઇ શકે છે
જેને તમે સાત જન્મોમાં પણ ના પટાવી શકો!!!