fbpx
Wednesday, November 20, 2024

મહિલા શું તમે આજે રાતના ફ્રી છો?

ઘરની બેલ વાગી,
મકાન માલિકે દરવાજો ખોલ્યો
જોયું તો હાલમાં જ ડાઇવોર્સ થયેલી
તેની પડોશી મહિલા ઊભી હતી.
મહિલા : મને એકલું લાગે છે,
મારે બહાર જવું છે,
મસ્તી કરવી છે,
પાર્ટી કરવી છે,
શું તમે આજે રાતના ફ્રી છો?
મકાન માલિકા : હા, કેમ નહીં એકદમ ફ્રી છું
મહિલા : સરસ,
તો મારા બાળકોનું જરા ધ્યાન રાખજો ને…

ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન,

“તમે જે વ્યક્તિને ફોન કરી રહ્યા છો
તે વ્યક્તિ હાલ માવો ખાઇ રહ્યો છે.
કૃપયા તેના થૂંકવા સુધી પ્રતિક્ષા કરો.”

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles