પત્ની- એક ગેમ રમીએ.
જે જીતે તેને આખું જીવન બીજાનું સાંભળવાનું…
પતિ- ઓકે, બોલ શું કરવાનું?
પત્ની- કલર બોલું તો તમારે
ડાબી દિવાલને અડવાનું અને
ફળ બોલું તો તમારે જમણી દિવાલને અડવાનું,
ઓકે?
પતિ- ઇઝી છે ઓકે. ચલ બોલ હવે…
પત્ની- ઓરેન્જ!!
પતિ- પુરાત્તત્વ વિભાગ વાળા લોકોને
હજારો વર્ષ જૂનું મહિલાનું જડબું મળ્યું
પત્ની- તેમને કેવી રીતે ખબર કે તે
મહિલાનું જ છે?
.
પતિ- જડબું હજી પણ ચાલે છે!!