પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?
પત્ની : પણ સીન શું છે?
પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છે
બસ એટલું જ
પત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?
પતિ : ગઇ ભેંસ પાણીમાં…
અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ સ્ટેપ.
1) ઘરના વાઇ ફાઇ રાઉટર પાસે જાવ.
2) વાઇ ફાઇ બંધ કરો.
3) થોડી વાર રાહ જુઓ.
બધા ત્યાં આવી પહોંચશે!!