fbpx
Sunday, September 8, 2024

પતિ અરે પાગલ થઇ ગઇ છે કે શું? પોતાના વરને ભૂલી ગઇ!!…

વાઇફે પહેલી વાર પતિ સાથે
દારૂ પીધો પછી..
પત્ની- તમે કોણ છો?
પતિ- અરે પાગલ થઇ ગઇ છે કે શું?
પોતાના વરને ભૂલી ગઇ!!
પત્ની- નશો દરેક ગમને ભૂલાવી
દે છે ભાઇ!!!!

પત્ની- માની લો કે હું
તમારી વાત એક જ વારમાં માની લઉં
અને તમારી બધી વાતમાં હા પાડું તો??
.
.
.
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા
બોલ્યો અરે હું તો આવું માની પણ નથી શકતો !!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles