fbpx
Sunday, September 8, 2024

બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???” પછી મને થયું…

Be positive in all situations
એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..*
*મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”
બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???”
પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે!

ઘણાં લોકોના નસીબ એવા હોય છે કે … 

જો બે ચમચા ઉંધિયું લે તો અંદરથી એક પણ મુઠિયું ન નીકળે… 

પણ એક ચમચો દાળ લે તો એમાંથી ત્રણ કોકમ પ્રગટે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles