કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…
તેને ગીતામાં “મોહ” કહ્યો છે…
અને કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને…
તેને ગીતામાં “લોભ” કહ્યો છે…
અને ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને…
મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!…
તેને ગીતામાં “ઇર્ષા” કહી છે…
અને કુલ્ફી પૂરી થતા પહેલા જ જો કુલ્ફી પડી જાય અને
ડંડી જ હાથમાં રહે અને મનમાં જે આવેને . . .
તેને ગીતામાં “ક્રોધ” કહ્યો છે. . .
અને આ બધુ વાંચીને જે ચહેરા પર જે
“હાસ્ય” આવેને તેને “મોક્ષ” કહ્યો છે…