fbpx
Friday, November 22, 2024

આરે, તારા માપના કપડા જેને અવશે, તે ભુખી-તરસી..

પત્ની : મારા જુના કપડા દાન કરી દઉ?
પતિઃ ફેંકી દે, શું દાન કરવા એને?
પત્ની : અરે! દુનિયા માં બિચારી કેટલીયે
ગરીબ અને ભુખી-તરસી મહિલાઓ છે.
બિચારી કોઈ પણ પહેરી લેશે.
પતિ : આરે, તારા માપના કપડા જેને અવશે,
તે ભુખી-તરસી થોડી હસે…
પત્ની વેલણ લઈને પાછળ પડી…
પતિ ઘર થી ફરાર છે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles