fbpx
Saturday, November 23, 2024

ભુલકણા પ્રોફેસરે ખિસ્સામાં હાથ નાખ્યો ને જોયું તો….

ભુલકણા પ્રોફેસરે ખિસ્સામાં હાથ નાખ્યો ને જોયું તો પાકીટ ગુમ હતું.
ઘરે આવીને પત્નીને વાત કરી તો પત્ની કહે, શું કોઈએ તમારા ગજવામાં હાથ નાખ્યો ત્યારે તમને ખબર ન પડી ?
પ્રોફેસર કહે, પડી તો ખરી, પણ મને એમ કે મારો હાથ જ છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles