fbpx
Saturday, November 23, 2024

એલી ચૂંટણી પતી ગયા પછી

પત્ની – લગ્ન પહેલા તમે મને કેવી ફરવા
લઇ જતા, હોટલ, ફિલ્મ, બાગ બગીચા…
હવે કેમ બધું ભૂલી ગયા…?? . . .

પતિ – એલી ચૂંટણી પતી ગયા પછી
ક્યાંક પ્રચાર થતો જોયો છે!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles