ગરબામાં ખૂબ ભીડ હતી..
ત્યારે એક સાહેબે એક મહિલાને
પુછ્યુ : માફ કરો પરંતુ હું થોડીવાર તમારી સાથે
વાતો કરવા માંગુ છું
મહિલા – કેમ ?
સાહેબ – એ વાત એમ છે કે મારી પત્ની આ
ભીડમાં ક્યાંય દેખાતી નથી..
તે જો મને તમારી સાથે વાત કરતા જોશે તો
ગોળીની જેમ સીધી અહીં જ પહોંચી જશે…