fbpx
Tuesday, July 9, 2024

 હું પિયર જાઉં છું અને પછી તને

પત્ની : હું પિયર જાઉં છું અને પછી તને છૂટાછેડાની નોટિસ મોકલી આપું છું.

પતિ : જા જા હવે, આવી મીઠી મીઠી વાતો કરીને હંમેશની જેમ મને ખુશ કરવાની કોશિશ ન કર.
હવે હું તારી વાતમાં નથી આવવાનો..

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles