fbpx
Friday, November 22, 2024

તમે લોકો જોઈ લો મારું તો પોતાનું જ ડિસિઝન ખોટું પડ્યું છે.

ભયંકર જોક
માખી અને મચ્છરના લગ્ન થયા.
બીજા દિવસે માખી ખૂબ જ રડી .
માખીની બેને આવીને પુછયુ શું થયું.
માખી બોલી મેં રાત્રે
ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને
તારા જીજાજી મરી ગયા.

સસરા નો ફોન જમાઈ જી કાલે
તમારા સાળા માટે છોકરી જોવા જવું છે
શક્ય હોય તો તમે આવજો ને
જમાઈ તમે લોકો જોઈ લો મારું તો પોતાનું જ
ડિસિઝન ખોટું પડ્યું છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles