fbpx
Saturday, November 23, 2024

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો.
મને રાત્રે બીક લાગે છે.
પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?
ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ….
ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી..

જો કોક માથાભારે ભટકાણી હોતને તો ખબર પડત…
ઓલો આખી જિંદગી વિચારે કે જો આ સીધી સાદી આવી
હોય તો માથાભારે કેવી હશે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles